કેન્દ્રના રાજયકક્ષાના એમએસએમઇ મિનિસ્ટર પ્રતાપ સારંગી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા.ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગપતિઓને સંબોધિત કરવા પહોંચેલા સારંગીએ કોંગ્રેસ ઉપર CAA ના મુદ્દે પ્રહાર કર્યા હતા.