અમરેલીના મોરવાડામાં 75 વર્ષના વૃદ્ધાને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેમને રોડ પરથી છાણ લેવા જેવી સામાન્ય બાબતે આ માર મારવામાં આવ્યો હતો. આ વૃદ્ધાને સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.