નવસારી બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ
નવસારી બુલેટ ટ્રેન જમીન સંપાદન માપણી વિરોધ મામલે તંત્ર દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેજલપોર ખાતે જમીન માપણી શરૂ કરી હતી. ગઈ કાલે પણ તંત્ર દ્વારા પરથાણ ગામની જમીન માપણી સેટેલાઇટથી થઈ ગયાની પ્રાંત અધિકારીએ વાત કરી હતી. જેને લઈ ખેડૂતો નારાજ થયા હતા. આજે પણ સરકારી અધિકારીઓએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી જમીન માપણી શરૂ કરી હતી.