જુઓ સુરત આગકાંડ મુદ્દે સાંસદ દેવુસિંહ ચૌહાણે શું કહ્યું
સુરતની ઘટનાને લઈ નવા ચૂંટાયેલા સાંસદોએ પણ દુખ વ્યક્ત કર્યુ. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે. સમગ્ર ગુજરાતની પ્રજા દુખી છે જે ચૂંક માત્ર ટ્યુશન પૂરતી થઈ પરંતુ ગુજરાતની તમામ મોટી બિલ્ડીંગમાં સેફ્ટીની વ્યવસ્થા ઉભી થાય એની ચિંતા કરવી જોઈએ