તંત્રની બેદરકારીના કારણે ધોવાયો ખેડૂતોનો પાક, જુઓ `ગામડું જાગે છે`
નર્મદા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. મોટા ઉદ્યોગો નહીં પણ ખેતી મુખ્ય વ્યવસાય છે અને ચોમાસુ સારું રહેતા ખેતી પણ સારી થઈ છે. પરંતુ રાજપીપળાના અનેક ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે અને તંત્રની અણઘડ નીતિનો આરોપ થયો છે. કેમ આવું થયું જોઈએ આ અહેવાલમાં...