અમદાવાદમાં હવે બનાવાશે નવી હાઇટેક સરકારી સ્કૂલો
શહેરમાં ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓનું સ્તર અત્યંત નીચું જતું રહ્યું છે. અમદાવાદમાં મોટાભાગની સરકારી શાળાઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત છે. સ્કૂલ બોર્ડની ટીમ દ્વારા હાઈટેક સ્કૂલોના નિર્માણ માટે એક વિશેષ સરવે કરવામાં આવ્યો છે. વળી, ખાનગી સ્કૂલો દ્વારા ઉઘારાવાતી તોતિંગ ફીથી કંટાળીને પણ હવે અનેક વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે.