અમદાવાદમાં ટ્રાફિકનો નવો નિયમ, નહીં જાણો તો પસ્તાશો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને દિવસની જેમ રાત્રે પણ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસે પરિપત્રમાં બહાર પાડ્યુ છે કે જે રીતે દિવસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમ પ્રમાણે વાહન ચાલકો ઊભા રહી જાય છે એવીજ રીતે રાતે પણ 21 જેટલા સિગ્નલો પણ તેમને ઊભું રહેવું પડશે.