હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસા પૂર્વે વરસાદની ગતિવિધિ હજુ નબળી જોવા મળી છે. બનાસકાંઠા,સૌરાષ્ટ્ર,રાજકોટ અને કચ્છમાં વરસાદી ઝાપટાં ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15મી મેએ પ્રિ-મોન્સૂન ઝાપટાં ની સંભાવના.