અમદાવાદમાં ખાસ પ્રકારની પ્લોગિંગ રનનું આયોજન
સ્વચ્છ સર્વેક્ષણમાં સૌથી મોટા શહેરમાં છઠ્ઠો ક્રમ મેળવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને વધુ આગળ લઈ જવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જે અતંર્ગત એએમસી દ્વારા પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી સંસ્થાની મદદથી યોજાયેલી પ્લોગીંગ રનમાં સવારે શરીરના સ્વાસ્થ્ય માટે નીકળતા લોકો શહેરની તંદુરસ્તી માટે પણ સજાગ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્લોગિંગ રનમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ હાથમાં થેલી લઈને રસ્તા પરથી કચરો ઉપાડતા જોવા મળ્યા હતા.