રાજ્યમાં વરસાદના પગલે શું છે સ્થિતિ, જુઓ વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97તાલુકાઓમાં પડ્યો વરસાદ, જૂનાગઢના વંઠલીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો તો વલસાડમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.રાજકોટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.