રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.