સાવધાન ગુજરાતઃ જુઓ ક્રાઇમના સમાચારોનું અમારુ ખાસ બુલેટિન
અમદાવાદમાં ગોળીબાર કરીને લોહિયાળ લૂંટ મચાવતા લૂંટારૂઓ સતત સક્રિય બની રહ્યા છે...ત્યારે અમદાવાદમાં 9મી જાન્યુઆરીની રાત્રે ઓઢવમાં થયેલી લૂંટના ચાર આરોપીઓ ઝડપી લીધા છે....બંદૂકથી ગોળીબાર... 10 લાખની લૂંટ અને લૂંટારૂઓનું મધ્યપ્રદેશનું કનેક્શન...આ દિલધડક લૂંટથી લઇને આરોપીઓની ઝડપ સુધીની પોલીસની કાર્યવાહી કોઇ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી...