Zee 24 Kalak ના ખાસ કાર્યક્રમ શક્તિમાં આજે જાણો સુમન ચેલ્લાની વિષે, જેમણે એર હોસ્ટેસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુમન ચેલ્લાની મિસ ઈન્ડિયા પણ બની હતી. જેઓ આજે એન્કરિંગ, મોડેલિંગ, એક્ટિંગમાં પણ સક્રિય છે.