શેરી મહોલ્લાની ખબર: સુરતના પુણા વિસ્તારમાં ગંદકીથી લોકો થઇ રહ્યા છે બિમાર
સુરતના પુણા વિસ્તારની મણી બા પાર્ક સોસાયટીમાં પહોંચી હતી . અહીં છેલ્લા કેટલાય સમયથી ખાડી તેમજ ગંદકીનો પ્રશ્ન છે ખાડી અંગે વારંવાર સ્થાનિક લોકોએ વરાછા ઝોન ઉપરાંત ઉપરી અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી તેમ છતાં ઉપરી અધિકારીઓ દ્વારા સ્થાનિકોના આ પ્રશ્ન સાંભળવામાં આવ્યા ન હતા. સ્થાનિક ખાડીમાં ગંદકીના કારણે એક જ મહિનામાં ચાલીસથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. તેમજ એક મહિલા ની હાલત નાજુક છે હાલ જો આ પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.