ઝી 24 કલાકની વિશેષ રજૂઆત શેરી મોહલાની ખબર શેરી મોલાનીની ખબર અંતર્ગત આજે ભુજના વોર્ડ નંબર 1 ના સંજોગ નગર પાસે આવેલી એક્તા કોટેજીસ સોસાયટીમાં મુલાકાત લીધી ત્યારે અહીં સમસ્યાઓ ગટર સફાઈ રસ્તા પાણી જેવી સમસ્યાઓ સામે આવી હતી લોકોએ નગરસેવકો કામ નથી કરતા એવો આક્ષેપ પણ જાહેરમાં જ કર્યો હતો 20 વર્ષથી આ સોસાયટીના લોકો કરવેરાઓ પણ ભરે છે છતાં જરૂરી સગવડતાઓ પણ લોકોને નથી મળી રહી.