શેરી મહોલ્લાની ખબર: પાલનપુરના આ વિસ્તારના સ્થાનિકો 5 દિવસે મળે છે એકવાર પાણી
શાયરોની નગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરના સલેમપુરા વિસ્તારની મુલાકાત લીધી તો સલેમપુરા વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે આ વિસ્તાર એટલે કે પાલનપુરનો મોટો વિસ્તારમાંનો એક , આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં અનેક પરિવારો રહે છે અને તેવો નગરપાલિકામાં સમયસર વેરો પણ ભરે છે પરંતુ આ વિસ્તાર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે આ વિસ્તારમાં પાણી નિયમિત ન આવતું હોવાથી મહિલાઓ સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પાણી માટે લોકોને 4 થી 5 દિવસ રાહ જોવી પડે છે