મોડાસા તાલુકા ના ટીંટોઈ ગામ ની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમ્યાન રહીશો જોડે થી કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી ત્યારે કઇ છે આ ગામ માં જ્યાર થી ઓવરબ્રિજ બન્યો છે ત્યારથી આ ગામ માં સમય અપાર છે શું છે આ સમસ્યા ઓ જુઓ અમારા આ વિશેસ અહેવાલ માં આ વિસ્તાર ના રહીશો દ્વારા ગામ માં જાહેર શૌચાલય ની માંગણી કરી રહ્યા છે બીજી બાજુ ઓવરબ્રિજ ની શરૂઆત માં ગામ માં પ્રવેશતા બમ્પ ના હોવાના કારણે ગામ માં અકસ્માતો ની સંખ્યા માં વધારો થવા પામ્યો છે બીજબાજુ ઓવરબ્રિજ ની સૈ માં કે નીછે સ્ટ્રીટ લાઈટ ન વ્યવસ્થા ના હોવાના કારણે રાત્રી ની સમયે મહિલા ની સલામતી નોપ્રશ્ન મુખ્ય બન્યો છે.