સુરત: ટ્રાફિકના નવા નિયમોને લઈને પોલીસ એક્શન મોડમાં, જુઓ શું કર્યું
સોમવારથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ જવા રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં હજુપણ ઘણા લોકો હેલમેટ વગર જ ફરી રહ્યા છે... સુરત ટ્રાફીક પોલીસ આવા લોકો પાસેથી હાલ જુના નિયમ મુજબ દંડ વસુલી રહી છે તો સાથે જ લોકોને સમજાવી રહી છે હવેથી હેલમેટ પહેરીને જ બહાર નીકળે.