સુરતમાં અભિનંદન વર્ધમાનના ફોટોવાળી સાડી માર્કેટમાં આવી છે. એર સર્જિકલ સ્ટ્રાઈક બાદ સાડી પર પાકિસ્તાનની સહી સલામત આવેલ અભિનંદનની તસવીર જોવા મળી છે. ત્યારે પુલવામા આતંકી હુમલા બાદ એર સ્ટ્રાઈકલની સાડી માર્કેટમાં આવી હતી. જેના બાદ હવે પાયલટ અભિનંદનની સાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.