કોલકતા રેપ એન્ડ મર્ડર કેસના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. જુનિયર ડોક્ટર સાથે જે ઘટના ઘટી તેના કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે તમને આપણા જ દેશના એક શહેર વિશે જણાવીશું જ્યાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે.