લખનૌ શહેરના ગોમતી નગર એક્સટેન્શન વિસ્તારમાં બની ચેઈન સ્નેચિંગની ઘટના, ધોળે દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટી ફરાર થયા લૂંટારુઓ