વિશ્વમાં ઘણા એવા શહેરો છે. જેનો ઇતિહાસ સંપૂર્ણ રીતે પાણીમાં સમાઇ ગયો છે. આ લિસ્ટમાં એવા પણ શહેરa છે જેનું કઇ જ અસ્તિત્વ નથી બચ્યું. આજે એવા 4 શહેરો વિશે તમને જણાવીશું જે પાણીમાં સમાઇ ગયા છે.