રાજ્યમાં વધુ એકદિવસ કાળઝાળ ગરમી, ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રીને પાર, અમદાવાદમાં પણ પારો 45 ડિગ્રી આસપાસ, સુરેન્દ્રનગરમાં વધુ એક દિવસ આકાશમાંથી વરસી અગનજ્વાળા