ટ્રેનમાં ઘણા લોકો લાંબી મુસાફરી કરતા હોય છે... જેમાં રેલવે ઘણી અલગ-અલગ સુવિધાઓ આપે છે... એટલું જ નહીં સમયાંતરે રેલવે પોતાની સુવિધામાં વધારો પણ કરે છે... ત્યારે આજે એ નિયમ વિશે જણાવીશું કે જેમાં TTE તમારી ટિકિટ ચેક ન કરી શકે... જેના નિયમ ભારતીય રેલવે એ જ બનાવ્યા છે...