25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ઉજવાય છે.. આપણે ત્યાં નાતાલ તરીકે પણ ઓળખાય છે.. ધીમે-ધીમે આ તહેવારનું ચલણ અહીં વધી રહ્યું છે... પરંતુ અહીં સવાલ એ છે કે, ક્રિસમસ 25 તારીખે જ શા માટે ઉજવાય છે...