માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાંથી જીતેલા ધારાસભ્યોમાંથી 4 સાંસદ બન્યા છે. જ્યારે 2 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. જેના કારણે 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ તમામ 6 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તો કોંગ્રેસ પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.