Time traveller: 2023માં આવશે ભયાનક સુનામી, પૃથ્વી પર આવશે એલિયન્સ, ટાઈમ ટ્રાવેલરનો મોટો દાવો!
Time traveller: વર્ષ 2671થી પરત ફર્યા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ વર્ષ 2023ને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટાઈમ ટ્રાવેલરે વર્તમાન વર્ષની 6 તારીખે મોટી ઉથલપાથલનો સંકેત આપ્યો છે.
Time traveller: વિશ્વમાં વિજ્ઞાનની સામે અશક્ય શબ્દ હવે અર્થહીન બની ગયો છે. વર્તમાનમાં જીવીને આપણે ભવિષ્યના સેંકડો વર્ષ પહેલાંનું ભવિષ્ય કેવી રીતે જોઈ શકીએ? વિજ્ઞાને આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે. ટાઈમ ટ્રાવેલ લાંબા સમયથી આપણા બધા માટે એક રહસ્યથી ઓછી નથી. એક શખ્સે દાવો કર્યો છે કે તે વર્ષ 2671 થી પાછો ફર્યો છે, અને તે ભૂતકાળના 648 વર્ષોનુ ભવિષ્ય જાણે છે.
2023 વિશે મોટો દાવો
2671થી પરત ફરેલા ટાઈમ ટ્રાવેલરે વર્ષ 2023 વિશે એક મોટી વાત કહી છે. જે મુજબ ચાલુ વર્ષની 6 તારીખે મોટી ઉથલપાથલ થઈ શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે 23 માર્ચ, 15 મે, 18 જૂન, 18 ઓગસ્ટ, 3 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર વિશ્વ માટે મહત્વપૂર્ણ દિવસો હશે.
વ્યક્તિ 2671થી પરત ફર્યો છે
2023 વિશે આગાહી કરનાર આ વ્યક્તિનું નામ એનો એલારિક Eno Alaric છે. તેણે દાવો કર્યો છે કે તે 2671થી પાછો ફર્યો છે. અહેવાલો અનુસાર, તેણે આગાહી કરી છે કે 2023માં ઘણી વિચિત્ર ઘટનાઓ જોવા મળશે. સોશિયલ મીડિયા પર @theradianttimetraveller નામથી ઓળખાતા Enoએ આ આગાહી કરી છે, જેને અત્યાર સુધીમાં 26,000 થી વધુ વખત જોવામાં આવી છે.
આ પણ વાંચો:
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' એ રચ્યો ઈતિહાસ, જીત્યો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ
ઓસ્કર એવોર્ડ જીતવાનું સપનું તૂટ્યું, 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' ની થઈ જાહેરાત
જેતલસરના બહુચર્ચિત સૃષ્ટી હત્યા કેસમાં આજે ફેંસલાનો દિવસ, 34 ઘા મારી કરાઈ હતી હત્યા
મહત્વપૂર્ણ ઘટનાઓ
23 માર્ચ: પૃથ્વીને બચાવવા માટે એલિયન્સ દ્વારા આઠ હજાર લોકોને પસંદ કરવામાં આવશે.
15 મે: સેન ફ્રાન્સિસ્કોમાં 750 ફૂટ ઉંચી સુનામી આવશે. બે લાખથી વધુ લોકોના મોત થશે.
જૂન 18: સાત લોકો એકસાથે આકાશમાંથી પડશે.
ઑગસ્ટ 18: વૈજ્ઞાનિકો ચામડીના કેન્સરનો ઈલાજ શોધી કાઢશે.
ડિસેમ્બર 3: એક ક્રિસ્ટલ મળશે જે ઘણા રોગોને દૂર કરશે.
ડિસેમ્બર 29: સ્ટેમ સેલ દ્વારા નવા અંગોનો વિકાસ શરૂ થશે.
પૃથ્વી પર આવશે એલિયન્સ
ઈનોએ કહ્યું છે કે વર્ષ 2023માં એલિયન્સ પૃથ્વી પર આવશે. વૈજ્ઞાનિકો પૃથ્વી જેવો જ બીજો ગ્રહ શોધશે. ઈનોએ દાવો કર્યો હતો કે આ વર્ષના અંત સુધીમાં મંગળ પર માનવ હાડપિંજર મળી આવશે. અહેવાલ મુજબ આ વ્યક્તિ પોતાને ટાઈમ ટ્રાવેલર કહે છે. અગાઉ, વ્યક્તિએ ડાર્કનેસ ટાઈમ ટ્રાવેલ નામના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા જ કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા.
આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે
કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube