Gay Couple in Armenia: સંબંધોનો અંત ઘણીવાર સારો હોય છે જ્યારે ઘણીવાર ખૂબ જ ખરાબ. જોકે કોઇ એવું પણ કહે છે કે સારા સંબંધોનો અંત આવતો નથી. આ કડીમાં અર્મેનિયાથી એક એવો કિસ્સો સામે આવે છે. જ્યાં એક સમલૈંગિક કપલે એકસાથે સુસાઇડ કરી લીધું છે. એટલું જ નહી મોત પહેલાં બંનેએ ફોટો પણ શેર કર્યો જેમાં બંને કિસ કરતાં જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખ્યું કે હેપ્પી એંડિંગ... 
જોકે, આ ઘટના અર્મેનિયાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાઇગ્રેન અને આર્સેન નામના કપલે મોતના ઠીક પહેલાં એક ફોટો પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તેમણે લખ્યું કે હેપ્પી એંડિંગ. તેમણે આગળ એ પણ લખ્યું કે ફોટો શેર કરવાનો અને ત્યારબાદ આગામી પગલું ભરવાનો નિર્ણય અમે બંનેએ મળીને લીધો છે. જેવો જ આ ફોટો વાયરલ થયો કે બબાલ મચી ગઇ.  

Indian Currency: BJP નેતાએ નોટ પર લગાવ્યા શિવાજી અને PM મોદીના ફોટા, કરી આ માંગ
 
પેરેન્ટને સ્વિકાર નહી
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 310 ફૂટ ઉંચા પુલ પરથી છલાંગ લગાવીને બંનેએ મોતને ગળે લગાવી લીધું છે. પિંક અર્મેનિયા રાઇટ્સ ગ્રુપે જણાવ્યું કે કપલે દેશની રાજધાની યેરેવનના દાવતાશેન પુલ પરથી છલાંગ લગાવી હતી. આ પુલ 310 ફૂટ ઉંચો છે. લોકલ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે બંને યુવાનોના પેરેન્ટ્સ તેમના રિલેશનશિપને સ્વિકાર કરી રહ્યા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube