પોપ ફ્રાન્સિસે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે દાયકાથી પણ વધુ સમય પહેલા જ્યારે તેઓ બ્યુનસ આયર્સના આર્ચબિશપ હતા ત્યારે આર્જેન્ટિનાની સરકારે ખોટા આરોપ (તેમણે 1970ના દાયકાની સૈન્ય તાનાશાહીની સાથે સહયોગ કર્યો હતો)નું સમર્થન કરીને 'મારું માથું વાઢી નાખવા માંગતી હતી'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પોપ ફ્રાન્સિસ જ્યારે હંગરીની મુલાકાતે હતા ત્યારે 29 એપ્રિલના રોજ Jesuits સાથેની અંગત વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ પોતે પણ Jesuit છે અને પોપ ફ્રાન્સિસની આ કમેન્ટ ઈટાલિયન જર્નલ Civilta Cattolica માં મંગળવારે છપાઈ છે. 


પાકિસ્તાનમાં 7 પૂર્વ PMની થઈ ચૂકી છે ધરપકડ: ભુટ્ટોને તો અપાઈ છે ફાંસી 


ઈમરાન ખાનની ધરપકડ પાછળ ચીન? પાકિસ્તાનમાં કેમ ઉઠી રહ્યો છે આ સવાલ?


પાકિસ્તાની અભિનેત્રીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, દિલ્હી પોલીસે આપ્યો એવો જવાબ..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube