Flight માં મુસાફરોને સેક્સની ઓફર આપી રહી હતી આ એરવેઝની એર હોસ્ટેસ!
એક ફ્લાઈટ એટેન્ડન્ટે ધ સનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જો તમે ફ્લાઈટ દરમિયાન એડલ્ટ મનોરંજન ઈચ્છો છો તો તમારે બસ કેટલીક રકમની ચૂકવણી કરવાની રહેશે અને તમને તમારી પસંદનો અનુભવ મળશે. આ સાથે જ તેણે જણાવ્યું કે પોતાના અંડરવિયરને તે 25 યૂરોમાં વેચીને વધારાની કમાણી કરે છે.
લંડન: બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સમાં ઉડાણ દરમિયાન એર હોસ્ટેસ સેક્સની ઓફર આપી રહી છે. કહેવાય છે કે એર હોસ્ટેસ ઓનબોર્ડ હોય ત્યારે ફેસબુક પર અશ્લીલ તસવીરો પોસ્ટ કરતી હતી અને લોકોને આ ઓફર આપતી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે બ્રિટિશ એરવેઝે સ્પષ્ટતા કરીને આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ચીનનો વિચિત્ર દાવો, કોરોના વાયરસની ઉત્પતિ માટે હવે આ દેશને જવાબદાર ઠેરવ્યો
ગ્રાહકોને હાઈ ક્લબમાં સામેલ થવાની ઓફર
કહેવાય છેકે આ સાથે જ બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસ ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં સામેલ થવા અંગે પણ જણાવતી હતી અને ચૂકવણી કરવા પર કોઈ પણ વ્યક્તિને ઉડાણ દરમિયાન એડલ્ટ મનોરંજનની રજૂઆત કરતી હતી.
50 યૂરો સિક્યુરિટી ફી
metro.co.uk ના રિપોર્ટ મુજબ ફ્લાઈટમાં લેવાયેલી અશ્લીલ તસવીરોને AirHostess71 એકાઉન્ટથી પોસ્ટ કરીને ફ્લાઈટ એટેન્ડન્ટે કહ્યું કે 'ગ્રાહકોએ મળવા માટે 50 યૂરો (લગભગ 4400 રૂપિયા)ની સિક્યુરિટી ફી ચૂકવવી પડશે, જો કે ડિમાન્ડ મુજબ તે બદલાતી રહે છે. ભાવતાલ શક્ય નથી. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે પ્રિય યાત્રી, હું ઉડાણ દરમિયાન મનોરંજન માટે તમારી છું, તમે મારી પાસે શું કરાવવા માંગો છો?'
United Kingdom માં ગાંધીજી અને ચર્ચિલની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે, જાણો કારણ
25 યૂરોમાં વેચે છે અન્ડરવિયર
એક ફ્લાઈટ એટેન્ડન્ટે ધ સનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જો તમે ફ્લાઈટ દરમિયાન એડલ્ટ મનોરંજન ઈચ્છો છો તો તમારે બસ કેટલીક રકમની ચૂકવણી કરવાની રહેશે અને તમને તમારી પસંદનો અનુભવ મળશે. આ સાથે જ તેણે જણાવ્યું કે પોતાના અંડરવિયરને તે 25 યૂરોમાં વેચીને વધારાની કમાણી કરે છે. આ ઉપરાંત તે જ્યારે કામથી દૂર હોય છે તો બીજા દેશના લોકોને પણ મળે છે પરંતુ તેની સુરક્ષા અને ગોપનીયતાની સાથે હોટલ બૂક કરવાની હોય છે.
બ્રિટિશ એરવેઝે શરૂ કરી તપાસ
એક અન્ય ફ્લાઈટ એટેન્ડન્ટે જણાવ્યું કે કોરોના વાયરસ સંકટના કારણે અનેક લોકોની સેલેરી કટ થવાના કારણે મુસીબતોનો સામનો કરવો પડ્યો. જો કે તેણે કહ્યું કે આ પ્રકારે જાહેરાત આપીને ફ્લાઈટ એટેન્ડન્ટ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. મામલો સામે આવ્યા બાદ બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે અમે દર વખતે અમારા સહયોગીઓ પાસેથી ઉચ્ચ સ્તરના વ્યવહારની આશા રાખીએ છીએ. અમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube