નવી દિલ્હી: જૂની કહેવત છે જંગલના જાનવરને પાંજરામાં બંધ કરી રાખશો તો એકને એક દિવસ તે પાંજરુ તોડી નાખશે અને એવો ઝડપી ફરાર થઇ જશે, જેની તમે કલ્પના પણ નહી કરી હોય... ચીનના હેફી વાઇલ્ડલાઇફ પા્કમાં પણ કંઇક આવું જ થયું છે, જેની ચર્ચા બધી તરફ થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ


ચીનના આ પાર્કથી એક ચિમ્પાન્ઝીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. જે સમયે ચિમ્પાન્ઝી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે કેટલાક કર્મચારીઓ તેની સામે આવી ગયા અને તેને કાબુમાં કરવા લાગ્યા, જેનાથી તે ગુસ્સે ભરાયો અને તે લોકોને લાત મારી ભગાડવા લાગ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. જુઓ Video...


દુનિયાના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...