Free Love Community: દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેમના વિશે લોકોને ખુબ ઓછી ખબર છે. ત્યાં રહેતા લોકોની પસંદગીઓ વિશે પણ લોકો ખુબ ઓછું જાણતા હોય છે. આવી જ એક જગ્યા વિશે આજે અમે તમને જણાવીશું. જેને આઈલેન્ડ ઓફ લવ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આઈલેન્ડ ઓફ લવમાં મહિલાઓને અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવવાની આઝાદી છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો પતિ બદલી શકે છે. તેમને આ અંગે ખુલ્લી છૂટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગોરી ચામડીવાળા લોકોને અહીંના લોકો કદરૂપા ગણે છે. પ્રશાંત મહાસાગર વિસ્તારમાં આવેલા ઈન્ડોનેશિયા નજીક એક દેશ છે ન્યૂ ગિનિયા. અહીં એક સુંદર ટાપુ છે ટ્રોબ્રિયાંડ. અહીં આદિવાસી  સમાજના લોકો રહે છે. તેમના રીતિ રિવાજ અને રહેણીકરણી એકદમ અલગ છે. 


માત્ર 495 રૂપિયાનું આ ડિવાઇસ મચ્છરોને કરી દેશે ઢેર, મોબાઇલ સાથે કરો કનેક્ટ
Side Effects: ગુણકારી છે હળદરવાળું દૂધ પણ જાણી લો ક્યારે ન પીવું? થશે આ નુકસાન
દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય


ટ્રોબિયાંડ જાતિની મહિલાઓને ત્યાં આવતા જતા પુરુષોને જેમતેમ બોલવાની આઝાદી તો છે પરંતુ તેની સાથે સાથે શારીરિક સંબંધ બનાવવાની પણ છૂટ છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં મહિલાઓ પોતાની ઈચ્છાથી ઈચ્છે એટલા પુરુષો સાથે સંબંધ બનાવી શકે છે. તેને ખોટું ગણાતું નથી. પછી ભલે તે પરણિત મહિલા હોય કે કુંવારી છોકરીઓ. આ મામલે તેઓ સ્વતંત્ર છે. 


હેલ્ધી મગ કે મગની દાળના ફાયદા છે અનેક, પણ આ લોકો માટે નુકસાનકારક
Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત


વર્જિનિટીનું કોઈ મૂલ્ય નહીં
વર્જિનિટીનું અહીં કોઈ મૂલ્ય નથી અને છોકરીઓ લગ્ન પહેલા જ શારીરિક સંબંધ બાંધવાના શરૂ કરી દે છે. અહીં દરેક ઘરની પાસે એક  ખાસ ઝૂંપડી હોય છે. જેને બુકુમતુલા કહે છે. ખાસ કરીને અપરણિત કિશોરો અને તેમના પ્રેમીઓ માટે અલગ રાખવામાં આવે છે. કોઈ પણ કોન્ડોમ કે અન્ય ગર્ભનિરોધકોનો ઉપયોગ કરતા નથી. અહીંના લોકો યામ તહેવાર ઉજવે છે. આ તહેવારમાં મહિલાઓ ઝાડીઓમાં બેસીને આવતા જતા પુરુષોની રાહ જુએ છે અને જે ગમે તેને શારીરિક સંબંધ માટે બોલાવી લે છે. 


IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો


ગોરી ચામડીવાળાને ગણે છે કદરૂપા
એવું નથી કે ગમે તેની સાથે તેઓ સંબંધ બનાવી લે. અહીંના લોકો આ અંગે સતર્ક પણ રહેતા હોય છે. તેઓ ગોરી ચામડીવાળાને કદરૂપા ગણે છે અને તેમની સાથે કોઈ સંબંધ બાંધવા માંગતા નથી. જો કોઈ છોકરી ગર્ભવતી બને તો તેનો પરિવાર બાળકને પોતાની પાસે જ રાખી લે છે. અહીંના લોકોનું માનવું છે કે પુરુષ ફક્ત પ્રેગ્નેન્ટ થવાનો રસ્તો ખોલી શકે છે. બાળકનો અસલ પિતા તો એક આત્મા છે. જેને આ લોકો બલોમા કહીને બોલાવે છે. નાની છોકરીઓ હંમેશા પોતાના માથે તાજા ફૂલની માળા પહેરે છે. જ્યારે એક વિધવા પોતાના મુંડાવેલા માથાના કારણે અલગ ઓળખ ધરાવે છે. આ લોકો ક્રિકેટ ખુબ રમે છે અને બધા વિવાદ તેની જ તર્જ પર ઉકેલવામાં આવે છે. 


રક્ષાબંધન પર બહેનને ગિફ્ટમાં આપો ફાઇનાન્શિયલ સિક્યોર ભવિષ્ય, આ રહ્યા ઓપ્શન
Astro Tips: શિવજીને જળ અર્પણ કરતી વખતે આ નિયમોનું કરો પાલન, 99 ટકા લોકો છે અજાણ


દરેક બાળક જાય છે શાળાએ
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે છોકરી હોય કે છોકરો અહીં દરેક બાળક શાળાએ જાય છે. ફિઝિકલ રિલેશન બાદ અહીં મહિલાઓને ભેટ આપવાની પરંપરા છે. જો કોઈ પુરુષે સંબંધ બાંધવાની ના પાડી તો મહિલાઓ તે પુરુષની ભમરો કે પાપણો પણ નોંચી શકે છે. આમ કરવું કશું ખોટું મનાતું નથી. અહીં મહિલાઓને આ પાવર મળેલો છે. અત્રે જણાવવાનું કે 1793માં આ ટાપુની શોધ થઈ હતી. ત્યારે એક ફ્રેન્ચ નાગરિક ડેનિસ ડી ટ્રોબિએન્ડના નામ પર તેનું નામ રખાયું હતું. ડેનિસ ડી ટ્રોબિએન્ડ ફ્રેન્ચ જહાજ એસ્પેરન્સના એક લેફ્ટેનન્ટ હતા. 1930ના દાયકામાં એક કેથોલિક મિશન અહીંના લોકોની દેખભાળ કરતું હતું.  


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube