આ છે વિશ્વનો સૌથી જૂનો દેશ કયો છે? ભારતનો નંબર કયો છે? સંપૂર્ણ યાદી જુઓ
histroy of india: વિયેતનામનો ઇતિહાસ 2700 વર્ષથી વધુ જૂનો છે. તમને જણાવી દઈએ કે વિયેતનામ યુદ્ધ દરમિયાન ભારતે અમેરિકાની ભૂમિકાની કડક નિંદા કરી હતી. કંબોડિયા-વિયેતનામ યુદ્ધ દરમિયાન વિયેતનામને મદદ કરનાર દેશોમાં ભારત પણ એક હતું.
oldest country in the world: વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ (WPR)ની તાજેતરની યાદી અનુસાર ભારત વિશ્વનો 7મો સૌથી જૂનો દેશ છે. 2000 ઈસા પૂર્વમાં શરૂઆતના પુરાવા મળી આવ્યા છે. હવે તમે વિચારતા જ હશો કે દુનિયાનો સૌથી જૂનો દેશ કયો છે. WPRની યાદી અનુસાર ઈરાન સૌથી જૂનો દેશ છે. તો આવો જાણીએ આ યાદીમાં કયા કયા દેશો છે.
1) ઈરાનનું જૂનું નામ પર્શિયા છે. અહીં માનવ વસવાટ એક લાખ વર્ષ જૂનો હોઈ શકે છે. લગભગ 5000 ઈ.પૂર્વથી અહીં ખેતીની શરૂઆત થઈ હતી. ઈરાની લોકો 2000 ઈ.પૂર્વની આસપાસ ઉત્તર અને પૂર્વથી આવ્યા હતા. ત્યારબાદ તેમણે અહીંના લોકો સાથે મિશ્ર સંસ્કૃતિનો શિલાન્યાસ કર્યો, જેણે ઈરાનને તેની ઓળખ આપી. આ સંસ્કૃતિ પર આધુનિક ઈરાનનો વિકાસ થયો છે.
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
2) પ્રાચીન ઈજિપ્ત એ નાઈલ નદીના કિનારે એક પ્રાચીન સંસ્કૃતિ હતી, જેને હવે ઇજિપ્તનો આધુનિક દેશ કહેવામાં આવે છે. આ સભ્યતા 3150 ઈ.પૂર્વ જૂની છે.
3) વિયેતનામનો ઇતિહાસ 2700 વર્ષથી વધુ જૂનો છે. તમને જણાવી દઈએ કે વિયેતનામ યુદ્ધ દરમિયાન ભારતે અમેરિકાની ભૂમિકાની કડક નિંદા કરી હતી. કંબોડિયા-વિયેતનામ યુદ્ધ દરમિયાન વિયેતનામને મદદ કરનાર દેશોમાં ભારત પણ એક હતું.
4) આર્મેનિયા પશ્ચિમ એશિયા અને યુરોપના કાકેશસ પ્રદેશમાં સ્થિત એક પર્વતીય દેશ છે, જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. તેને 25 ડિસેમ્બર 1991ના રોજ આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. તેની રાજધાની યેરેવન છે
5) ઉત્તર કોરિયા એ પૂર્વ એશિયામાં કોરિયન દ્વીપકલ્પના ઉત્તરમાં આવેલો દેશ છે. જેની રાજધાની પ્યોંગયાંગ છે. અમુનોક નદી અને તુમેન નદી ઉત્તર કોરિયા અને ચીન વચ્ચેની સરહદ નક્કી કરે છે.
આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર
6) વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક ચીની સંસ્કૃતિ એ છે. અહીં માનવ વસાહત લગભગ 2.25 મિલિયન વર્ષ જૂનો છે.
7) લગભગ 65000 વર્ષ પહેલા ભારતનો ઈતિહાસ હોમો સેપિયન્સથી શરૂ થયો હતો. હોમો સેપિયન્સ આફ્રિકા, દક્ષિણ ભારત, બલૂચિસ્તાન થઈને સિંધુ ખીણમાં પહોંચ્યા..અહીંથી જ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો.
8) જ્યોર્જિયા એ પૂર્વ યુરોપમાં સ્થિત એક દેશ છે. જ્યોર્જિયાની સરહદ ઉત્તરમાં રશિયા, પૂર્વમાં અઝરબૈજાન અને દક્ષિણમાં આર્મેનિયા અને તુર્કીને મળે છે.
9) પાડોશી દેશોએ લગભગ 21 વર્ષ પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધ પછી 1948 માં ઇઝરાયેલ નામના યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરી.
10) સુદાનનો ઈતિહાસ પૂર્વે હજારો વર્ષ પહેલાંનો છે. તે લગભગ નાઇલ નદી જેટલી જૂનો છે.
11) અફઘાનિસ્તાન 7મી સદી સુધી અખંડ ભારતનો એક ભાગ હતું. એવું માનવામાં આવે છે કે તે પહેલા હિન્દુ રાષ્ટ્ર હતું. પાછળથી તે બૌદ્ધ રાષ્ટ્ર બન્યું અને હવે તે ઇસ્લામિક રાષ્ટ્ર છે. 17મી સદી સુધી અફઘાનિસ્તાન નામનું કોઈ રાષ્ટ્ર નહોતું. પૂર્વે 700 વર્ષ સુધી તેના ઉત્તરીય પ્રદેશમાં ગાંધાર મહાજનપદ હતું, જેનું વર્ણન ભારતીય સ્ત્રોત મહાભારત અને અન્ય ગ્રંથોમાં જોવા મળે છે.
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube