lord vishnu statue in indonesia: શું તમે જાણો છો કે, દુનિયામાં સૌથી મોટી ભગવાન વિષ્ણુની મૂર્તિ ક્યાં છે. મોટાભાગના લોકોનો જવાબ ભારત હશે, પરંતુ તે જવાબ બિલકુલ ખોટો છે. તમને જણાવી જ દઇએ કે, ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ ઇન્ડોનેશિયાના બાલીમાં છે.  હિન્દુ ધર્મમાં ભગવાનનું ખૂબ જ મહત્વ છે. જેથી અનેક સ્થળે ભગવાનની વિશાળકાય મૂર્તિ બનાવવામાં આવી છે. પરંતુ મુસ્લિમ દેશમાં પણ ભગવાનની મૂર્તિઓ છે. જેના પાછળ ખુબ ચોંકવાનાર રહસ્ય છુપાયેલ છે. બાલી શહેરનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. અહીં દર વર્ષે લગભગ 2 કરોડ લોકો આ ટાપૂ પર ફરવા માટે આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!


દુનિયાભરમાંથી 12.7 ટકા મુસ્લિમ લોકો ઇન્ડોનેશિયામાં વસતા હોવાનું માનવામાં આવે છે. જો કે, ઇન્ડોશિયામાં વસવાટ કરતી 90 ટકા હિન્દુ વસ્તી બાલીમાં રહે છે. બાલીમાં લગભગ દરેક સ્ટ્રીટમાં હિન્દુ દેવી દેવતાનું મંદિર જોવા મળે છે.


Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Ramesh Bhai Oza: કોણ છે રમેશભાઇ ઓઝા, મુકેશ અંબાણી જેમને માને છે પોતાના ગુરૂ
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ


જે મુસ્લિમ દેશમાં ભગવાની વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ છે તેનું નામ છે ઈન્ડોનેશિયા. ઈન્ડોનેશિયામાં સૌથી વધુ વસ્તી મુસ્લિમોની જ છે અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ ઈન્ડોનેશિયા જ છે. પરંતુ ઈન્ડોનેશિયાના કણ કણમાં હિન્દુસ્તાન વસે છે. એટલે આ દેશની એરલાયન્સનું નામ પણ ગરુડા એયરલાયન્સ છે. ગરુડ એટલે કે ભગવાન વિષ્ણુની સવારી. અહીના બાલી બીચ પર ભગવાન વિષ્ણુની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે.


બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


હિન્દૂ ધર્મમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રત્ય લોકોને ખાસ આસ્થા હોય છે.જેમાં ભગવાન વિષ્ણુને પાલનકર્તા માનવામાં આવે છે. હિન્દૂઓમાં ખાસ કરીને શૈવ, વૈષ્ણવ અને શક્તિના ઉપાસકો જોવા મળે છે. જેમાં વૈષ્ણવ ઉપાસક સાત્વિક જીવન જીવતા હોય છે પરંતુ શું તમને એ ખબર છે ભગવાન વિષ્ણુની સૌથી મોટી પ્રતિમા ક્યાં છે. ક્યાં દેશમાં બનેલી છે. તો આવો જાણીએ ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ વિશે.


આ મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ ગરુડાના નામે પણ જગવિખ્યાત છે. આ મૂર્તિ એટલી ઊંચી છે કે તમે જોઈને ચક્કર ખાઈ જશો. જેને બનાવવામાં અરબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિને તાંબા અને પીતળથી બનાવવામાં આવી છે.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ


ભગવાન વિષ્ણુની આ મૂર્તિ લગભગ 122 ફૂટ ઊંચી અને 64 ફૂટ પહોળી છે.આ મૂર્તિને બનાવવામાં બે-ચાર વર્ષ નહીં પણ 24 વર્ષનો સમય લાગ્યા છે. વર્ષ 2018માં આ મૂર્તિ બનીને તૈયાર થઈ છે. જેના દર્શન કરવા હવે દુનિયાભરમાંથી લોકો આવે છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિ બનાવવાની શરૂઆત વર્ષ 1994માં થઈ હતી. જોકે, બજેટ ઓછું હોવાથી વર્ષ 2007થી 2013 સુધી મૂર્તિનું કામ બંધ રહ્યું હતું પરંતુ ત્યાર બાદ મૂર્તિનું કામ ફરી શરૂ થયું તો પુરા થવા સુધી અટક્યું નહીં. બાલી દ્રીપમાં સ્થાપિત આ વિશાળકાય મૂર્તિને મૂર્તિકાર બપ્પા નુઆર્તાએ બનાવી છે. જેમને ભારત સરકાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત પણ કર્યા છે.


Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube