Ajab Gajab: આ પાર્કમાં જવા માટે કાઢી નાખવા પડશે કપડાં, ન્યૂડ થઇને ફરે છે લોકો
Nude Zone Park: સીએનએનના એક રિપોર્ટ મુજબ આ પાર્કમાં લોકો ન્યૂડ થઈને કોઈ પણ રોકટોક વગર ઘૂમી શકે છે. આ પાર્ક ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. પેરિસના એક પબ્લિક પાર્ક `બોઈસ દે વિન્સેન્સ` નો એક એક ભાગ ન્યૂડ ક્ષેત્ર બનાવવામાં આવ્યો છે.
Bois de Vincennes Park: આજે અમે તમને એક એવા પાર્ક વિશે જણાવીએ છીએ કે જ્યાં એન્ટ્રી કરતા પહેલા તમારે કપડાં ઉતારવા પડશે. કોઈ પણ મહિલા કે પુરુષ અહીં કપડા પહેરીને જઈ શકે નહીં. આજકાલ લોકો સવાર સાંજ ટહેલવા માટે પાર્કમાં જતા હોય છે. મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કની સુવિધા હોય છે. મહિલાઓ અને પુરુષો બંને વોક કરવા જતા હોય છે. પાર્કમાં બાળકો રમતા હોય છે. પાર્કમાં જવા માટે મોટાભાગના લોકો સ્પોર્ટ્સ ટ્રેક સૂટ પહેરતા હોય છે. જો કે એવો કોઈ નિયમ નથી હોતો કે કોઈ ખાસ પોષાક પહેરીને જ પાર્કમાં જવાનું હોય છે.
અહીં માનતા માંગી ખુલ્લામાં બ્રા લટકાવે છે મહિલાઓ, હવે બની ગયું છે ટુરિસ્ટ પ્લેસ
ગામનું નામ એવું કે લોકોને બોલતા પણ લાગે છે શરમ, લખો તો ફેસબુક પણ કરી દે છે બ્લોક!
આ પાર્કમાં ન્યૂડ થઈને ફરે છે લોકો
સીએનએનના એક રિપોર્ટ મુજબ આ પાર્કમાં લોકો ન્યૂડ થઈને કોઈ પણ રોકટોક વગર ઘૂમી શકે છે. આ પાર્ક ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. પેરિસના એક પબ્લિક પાર્ક 'બોઈસ દે વિન્સેન્સ' નો એક એક ભાગ ન્યૂડ ક્ષેત્ર બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ખાસ કરીને ન્યૂડ રહેતા લોકો માટે ખોલવામાં આવ્યો છે. અહીં લોકો પોતાની મરજી મુજબ ઘૂમી શકે છે અને ન્યૂડ થઈને ઘૂમવામાં આઝાદી મહેસૂસ કરતા હોય છે. આ માટે તેમણે કોઈ બીચ પર જવાની પણ જરૂર રહેતી નથી.
Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
શું ધરતી પર આવશે આફત? બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણી ધ્રૂજી ઉઠશે લોકો
સેક્સ્યુઅલ રિલેશન માટે કેમ સંકોચ અનુભવે છે સ્ત્રીઓ? આ રીતે દૂર કરો સેક્સ્યુઅલ ડિઝાયર
પાર્કમાં સુરક્ષા વ્યવસ્થા
આ પાર્કની સૌથી ખાસ વાત એ છે કે અહીં સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ ગેરવર્તણૂંક થઈ તો અહીં કડક કાર્યવાહી હાથ ધરાશે. આ પાર્ક વિશે અધિકારીઓનું કહેવું છે કે આ પાર્ક ન્યૂડિસ્ટ ઝોન પાર્કના મોટા રિઝર્વ પાસે આવેલો છે અને તેની સાઈઝ એક ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલી મોટી છે.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
ફિક્સ ટાઈમે ખોલવામાં આવે છે પાર્ક
અહીં ઘૂમનારા લોકોને કોઈ પરેશાન કરશે નહીં. શરૂઆતમાં તે એક પ્રયોગને આધારે ખોલવામાં આવ્યો હતો. આ પાર્કમાં જે લોકો ફરવા માટે આવે છે તેમના માટે એક ચોક્કસ સમય નક્કી કરાયો છે.
થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube