લંડન: બ્રિટનના શાહી પરિવારની 'સૌથી સુંદર' રાજકુમારી અમેલિયા વિંડસર (Amelia Windsor) હવે 24 વર્ષની થઇ ગઇ છે. તે મોટાભાગે પોતાની સુંદરતા અને ગ્લેમર્સ લાઇફસ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તેમનું ચર્ચામાં રહેવાનું કારણ તાજેતરમાં કરવામાં આવેલી એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ છે, જેમાં અમેલિયાએ પોતાના ઇનરવિયર અને બ્રાને સેલ કરવાની વાત કહી છે. 


સેલ પર મુકી પોતાની બ્રા
જી હાં, અઢળક સંપત્તિની માલકિન અમેલિયા પોતાન વોર્ડરોબને ખાલી કરવા માટે જૂના કપડાં ઓનલાઇન વેચે છે. ઇંસ્ટાગ્રામ પોસ્ટના અનુસાર રાજકુમારી પોતાની બ્રા ઉપરાંત સ્પેગેટી અને અન્ય ડિઝાઇનર ઇનરવિયર્સ વેચે છે. આ ઉપરાંત પોતાની જૂની ફેમસ ડ્રેસીસસ્ને પણ સેલ કરે છે જોકે કોઇ કારણોસર ચર્ચામાં રહી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમની એક બ્રાલેટને સેલ પર લગાવવામાં આવી. આ બ્રાલેટને થોડા સમય પહેલાં અમેલિયાએ એક ફંકશન દરમિયાન પહેરી હતી. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube