ટીચરે વિદ્યાર્થીઓ પાસે `સેક્સ્યુઅલ ફૅન્ટેસી` પર નિબંધ લખાવ્યો! બાળકોએ તો ઘરે માતા-પિતાને જોઈને...
સમગ્ર વિશ્વમાં લૈંગિક શિક્ષણ વિશે ઘણી ચર્ચાઓ છે. જો કે આ અંગે ઘણા દેશોમાં પહેલ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાની એક શાળામાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે જ્યારે એક શાળાના શિક્ષકે બાળકોને તેમની `સેક્સ્યુઅલ ફેન્ટસી` પર નિબંધ લખવાનું કહ્યું હતું.
Essay For Student: શિક્ષક વિશે કહેવાય છેકે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ. મહાન ગુરુ ચાણક્યએ કહેલું આ વાક્ય સાચું જ છે. પણ જ્યારે એજ શિક્ષક સારી બાબતોને બદલે જ્યારે વિદ્યાર્થીઓને ખરાબ બાબતોનું જ્ઞાન આપવા લાગે છે ત્યારે બાળકોના માનસ પર તેની ખરાબ અસર પડે છે. અને સમાજ જીવનમાં તેની ખુબ જ વિપરીત અસરો જોવા મળે છે. હાલમાં જ એક ટીચરે કરેલાં કૃત્યથી આવું જ કંઈક બન્યું છે જેને કારણે ફરી એકવાર શિક્ષણ જગતને લાંચ્છન લાગ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે? આ પણ ખાસ વાંચોઃ Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ
ફરી એકવાર ગુરુના નામને પ્રતિમાને લાંચ્છન લાગ્યું છે. બન્યું એવું કે, સ્કૂલ ટીચરે વિદ્યાર્થીઓને સેક્સ્યુઅલ ફેન્ટેસી એટલેકે, જાતીય પરિકલ્પનાઓ પર નિબંધ લગવા આપ્યો. ટીચરે દરેક વિદ્યાર્થીઓ પાસે જબરદસ્તી આ વિષય પર નિબંધ લગાવ્યો. વિદ્યાર્થીઓ જાતીય પરિકલ્પનાઓ પર નિબંધ લખી લાવ્યાં અને પછી થઈ બબાલ.
સમગ્ર વિશ્વમાં લૈંગિક શિક્ષણ વિશે ઘણી ચર્ચાઓ છે. જો કે આ અંગે ઘણા દેશોમાં પહેલ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાની એક શાળામાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે જ્યારે એક શાળાના શિક્ષકે બાળકોને તેમની 'સેક્સ્યુઅલ ફેન્ટસી' પર નિબંધ લખવાનું કહ્યું હતું.
આ પણ ખાસ વાંચોઃ સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ આ વસ્તુનું સેવન તમને બનાવશે બેડ પરના બાદશાહ, અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ!
પરંતુ જ્યારે બાળકોએ ઘરે પહોંચીને તેમના માતા-પિતાને આ અંગે જણાવ્યું ત્યારે હોબાળો મચી ગયો હતો. આ મામલો શાળા પ્રશાસન સુધી પહોંચ્યો હતો. ઘણાં બાળકોએ ચુપચાપ આ અંગે લેખ લખીને આપી દીધો. પણ ઘણાં બાળકોએ તો ઘરે માતા-પિતા બેઠાં હતાં ત્યારે સામેથી તેમની પાસે જઈને સ્કૂલમાં આ પ્રકારના ધાંધિયા ચાલે છે એવી વાત કરી. જેને કારણે હોબાળો મચી ગયો.
આ પણ ખાસ વાંચોઃ માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ
આ પણ ખાસ વાંચોઃ અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...!
'સેક્સ્યુઅલ ફેન્ટસી' પર લખાવ્યો નિબંધ-
વાસ્તવમાં આ ઘટના અમેરિકાના ઓરેગોનની એક સ્કૂલની છે. ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, આ શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની 'સેક્સ્યુઅલ ફેન્ટસી' વિશે લખવા કહ્યું. તેમણે બાળકોને તેમની જાતીય કલ્પનાઓ શું છે તે લખવા પણ કહ્યું. રિપોર્ટ અનુસાર આ સ્કૂલનું નામ ચર્ચિલ હાઈ સ્કૂલ છે. આ શાળામાં આરોગ્ય વિભાગના વિદ્યાર્થીઓને તે જ વિભાગના શિક્ષક દ્વારા આ સોંપણી પૂર્ણ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. બાય ધ વે, આ શિક્ષકનું નામ કિર્ક મિલર છે.
આ પણ ખાસ વાંચોઃ કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
માતાપિતાને કહ્યું-
તેમણે પોતે બાળકોને આ સોંપણી આપી છે. શિક્ષકે વર્ગમાં કહ્યું કે આ સોંપણી બધા બાળકો માટે છે. આ પછી, બાળકોએ પણ આ અસાઇનમેન્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે તેમાંથી ઘણાએ તેમના માતાપિતાને આ વિશે જણાવ્યું. આ પછી ફરીથી હોબાળો થયો. આટલું જ નહીં, કેટલાકે એસાઈનમેન્ટની તસવીર ઓનલાઈન શેર કરી અને ઘણા પેરેન્ટ્સે એસાઈમેન્ટ આપવા બદલ સ્કૂલ ટીચર અને સ્કૂલ બંનેની ટીકા કરી.
આ પણ ખાસ વાંચોઃ શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર... આ પણ ખાસ વાંચોઃ સ્કૂલમાં છેડતીનો શોખીન પછી રેપ કરવા લાગ્યો! રંગરેલિયા માટે આશ્રમમાં બનાવેલો અલગ રૂમ આ પણ ખાસ વાંચોઃ જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
બાળકને પૂછવાનો અધિકાર નથી?
તેના પર એક વાલીએ કહ્યું કે શિક્ષકે તેને તેની 'સેક્સ્યુઅલ ફેન્ટસી' લખવા કહ્યું હતું, આના પર ગુસ્સો ન કરવો તો શું કરવું. આ બાબતે તે વ્યક્તિએ ધમકી પણ આપી હતી કે જો શિક્ષક સામે કાર્યવાહી નહીં થાય તો તે મામલો પોલીસમાં લઈ જશે. તેમણે કહ્યું કે કોઈપણ શિક્ષકને બાળક પાસેથી આ પૂછવાનો અધિકાર નથી.
સ્કૂલ સંચાલકો સુધી પહોંચી બબાલ-
હાલ આ બાબતને લઈને હોબાળો શાળા પ્રશાસન સુધી પહોંચ્યો છે. બાચ સ્કૂલની મુખ્ય શિક્ષિકા મિસી કોલે આ મામલે વાલીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં, તેમણે કહ્યું કે આ અસાઇનમેન્ટને વર્ગના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને હવેથી તે વિદ્યાર્થીઓના ગ્રેડનો ભાગ રહેશે નહીં.
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ પણ ખાસ વાંચોઃ આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો આ પણ ખાસ વાંચોઃ હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...