Text Messages History: આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં ટેકસ્ટ મેસેજની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને દરરોજ કરોડો લોકો ઘણા માધ્યમોમાંથી ટેકસ્ટ મેસેજ મોકલે છે. નવા આંકડા અનુસાર આજે મોકલવામાં આવતા ત્રણ ટેકસ્ટ મેસેજમાંથી એક એસએમએસ (Short Message Service) દ્વારા સેન્ડ અને રિસીવ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ ક્યારે મોકલવામાં આવ્યો હતો અને પહેલીવાર કોણે તેનો ઉપયોગ કર્યો હતો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ પહેલાં મોકલવામાં આવ્યો હતો પ્રથમ SMS
ઇંડિપેંડેંટના રિપોર્ટ અનુસાર પ્રથમ ટેકસ્ટ મેસેજ 3 ડિસેમ્બર 1992 માં મોકલવામાં આવ્યો હતો અને ક્રિસમસની શુભેચ્છા પાઠવવવામાં આવી હતી. દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ 'મેરી ક્રિસમસ' હતો અને 15 અક્ષરવાળા આ શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube