આ દેશમાં આ ખાસ શબ્દોને ટ્રાન્સલેટ કરવા પર મળે છે આકરી સજા, ફોનને સ્પર્શ કરવો પણ બને છે ગુનો
Pakistan news: જોકે આજે આપણે પાાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે નહીં પરંતુ ત્યાંના કેટલાંક એવા લો કે કાયદાના નિયમો વિશે વાત કરીશું. જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો. હકીકતમાં પાકિસ્તાનમાં કેટલાંક ખાસ શબ્દોને ટ્રાન્સલેટ કરવા કે ફોનને સ્પર્શ કરવા પણ આકરી સજાની જોગવાઈ છે.
Weird Law Of Pakistan: આજના સમયમાં આપણા પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એકદમ કંગાળ બની ગઈ છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. જોકે આજે આપણે પાાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે નહીં પરંતુ ત્યાંના કેટલાંક એવા લો કે કાયદાના નિયમો વિશે વાત કરીશું. જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો. હકીકતમાં પાકિસ્તાનમાં કેટલાંક ખાસ શબ્દોને ટ્રાન્સલેટ કરવા કે ફોનને સ્પર્શ કરવા પણ આકરી સજાની જોગવાઈ છે. એવમાં આજે અમે તમને એવા અજીબોગરીબ નિયમો વિશે જણાવીશું જેના વિશે તમે કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય.
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો: Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
ફોનને સ્પર્શ કરવો ગુનો છે:
તમે અને આપણે દિવસમાં કેટલી વખત ફોનનો ઉપયોગ કરીએ છીએ. તો તેનો જવાબ છે કે આપણે એક ક્ષણ પણ ફોન વિના રહી શકતા નથી. પરંતુ આપણા પાડોશી દેશમાં ફોનને સ્પર્શ કરવા પર આકરી સજા આપવામાં આવે છે. જી, હા તમે એકદમ સાચું સાંભળ્યું. જો તમે પાકિસ્તાનમાં કોઈપણ વ્યક્તિનો ફોન તેની પરમિશન વિના સ્પર્શ કરો છો તો ત્યાંના નિયમ પ્રમાણે તેને કાયદાકીય ગુનો માનવામાં આવશે અને આવું કરવા પર તમને 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: Gold Rate Today: ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત?
ટ્રાન્સલેશન કરવા પણ મળે છે આકરી સજા:
જો તમે કોઈપણ શબ્દનો અર્થ સમજી ન શકો તો તમે ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી તેનો અર્થ જાણી શકો છો. પરંતુ પાકિસ્તાન એક એવો દેશે છે જ્યાં તમે કેટલાંક શબ્દોને જો ટ્રાન્સલેટ કરો છો તો ત્યાંના કાયદાકીય નિયમ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તે ખાસ શબ્દોની વાત કરીએ તો અલ્લાહ, મસ્જિદ, રસૂલ અને નબી. આ શબ્દોનું તમે ઈંગ્લીશમાં ટ્રાન્સલેટ કરી શકશો નહીં. તમે તેને ઈંગ્લીશમાં પણ આ જ રીતે લખવું પડે છે.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube