મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બાજુ અમેરિકી જિયોલોજિકલ સર્વે ધ યુએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની પણ ચેતવણી આપી છે.
નવી દિલ્હી: મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બાજુ અમેરિકી જિયોલોજિકલ સર્વે ધ યુએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની પણ ચેતવણી આપી છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube