Twitter Official Label: ટ્વિટરે જાહેર કરી દીધું `બ્લૂ ટિક` થી પણ આગળનું ફીચર, અને ખાસ થઇ જશે ઓળખ
Twitter Features: ટ્વિટરે એક નવું ફીચર જાહેર કર્યું છે, જે ફક્ત કેટલાક એકાઉન્ટ્સ માટે છે અને તેના અંતગર્ત આ એકાઉન્ટ્સને `બ્લૂ ટિક` થી પણ આગળની એક ઓળખ મળી જશે. આવો જાણીએ કે આ ફીચર કયું છે અને આ કયા એકાઉન્ટ્સને આપવામાં આવી રહ્યું છે...
Twitter Rolls Out Official Label: સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એ ગત થોડા સમયમાં ઘણા ફેરફાર જોયા છે જેને યૂઝર્સ અને કર્મચારી, બંને પુરી રીતે સમજી શક્યા નથી. તમને જણાવી દઇએ કે લેઓફ અને ફીચર્સમાં ફેરફારો વચ્ચે એક નવું ફીચર પણ જાહેર કરી દીધું છે. આ ફીચર બધા માટે નથી, તેને ફક્ત ખાસ એકાઉન્ટ્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે અને તેનાથી તે એકાઉન્ટને વધુ એક મોટી અને સારી ઓળખ મળી જશે. આ ઓળખ 'બ્લૂ ટિક' એટલે કે વેરિફિકેશનથી પણ એક પગલું આગળની ઓળખ હશે. આવો ડિટેલમાં જાણીએ આ ફીચર શું છે અને તેને કયા યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે.
Twitter એ જાહેર કરી દીધું 'બ્લૂ ટિક' થી પણ આગળનું ફીચર
ટ્વિટરના સીઇઓએ જાણકારી આપી છે કે તે કેટલાક ખાસ એકાઉન્ટ્સ માટે એક નવું ફીચર જાહેર કરી રહ્યા છે. આ ફીચરથી ટ્વિટરના 'હાઇ પ્રોફાઇલ' એકાઉન્ટ્સને એક ખાસ ઓળખ મળશે. તમને જણાવી દઇએ કે આ ઓળખ 'બ્લૂ ટિક' યૂઝર્સથી પણ ઉપર હશે. આ નવા ફીચર અંતગર્ત યૂઝર્સને તેમની પ્રોફાઇલમાં એક ગ્રે પટ્ટી પર 'ઓફિશિયલ' (Official) લખેલું લેબલ મળી જશે.
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube