Brunei People Put Wifes Picture On The Wall: દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતી-રિવાજ (Unique Customs) હોય છે. ઘણા દેશોના રીતી-રિવાજ ગણા અનોખા હોય છે. એક એવો દેશ (Interesting facts about Brunei) છે, જ્યાં લોકો પોતાની પત્નીનો ફોટો ઘરની બહારની દીવાલ (Wife picture on the wall) પર લગાવે છે. ઈન્ડોનેશિયા  (Indonesia) ની પાસે એક મુસ્લિમ દેશ (Muslim Country) છે બ્રુનેઈ (Brunei Weird Facts). આ દેશના લોકો પોતાના ઘરની બહાર પોતાની પત્નીઓના ફોટો લગાવે છે. આ દેશના રાજા પણ પોતાના મહેલની બહાર પોતાની પત્નીનો ફોટો લગાવે છે. જો કે સુલ્તાનનો ફોટો પણ દીવાલ પર જોવા મળી જશે. બ્રુનેઈમાં આ રિવાજ (Brunei Unique Custom)સદિયોથી ચાલતો આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન


1984માં મળી હતી આઝાદી-
બ્રુનેઈમાં આજે પણ રાજ તંત્ર જ ચાલે છે આનો મતલબ એમ છે કે બ્રુનેઈમાં હજુ રાજાઓનું જ શાસન ચાલે છે. અંગ્રેજોની ગુલામીમાંથી બ્રુનેઈને 1 જાન્યુઆરી 1984માં સ્વતંત્રતા મળી. અગ્રેજોની ગુલામી પછી પણ બ્રુનેઈનું નામ દુનિયાના ધનવાન દેશોની યાદીમાં છે.


આ પણ ખાસ વાંચોઃ
બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?
ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો

મુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ


ઘરોથી પણ વધારે છે કાર-
તમને જાણીને નવાઈ લાગશે કે અહીં જેટલા ઘર છે એના કરતા વધારે અહીં કાર છે. અહીં એક હજાર લોકોમાંથી 700 લોકો પાસે કાર છે. બ્રુનેઈમાં તેલની કિંમતો ખૂબ ઓછી છે. અહીં લોકોને ટોલટેક્સ પણ ખૂબ ઓછો ભરવો પડે છે.


આ પણ ખાસ વાંચોઃ
જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...


દુનિયાના ધનવાન રાજાઓની યાદીમાં છે સુલ્તાન-
બ્રુનેઈના રાજા હસનલ બોલ્કિયા  (Hassanal Bolkiah) છે. આ રાજાની ગણતરી દુનિયાના સૌથી ધનવાન રાજાઓમાં થાય છે. વર્ષ 2008માં બ્રુનેઈના રાજાની સંપત્તિ એક લાખ 36 હજાર 300 કરોડ રૂપિયા હતી. આ રાજા વાહનોના શોખીન છે તેમની પર્સનલ કાર આખી સોનાથી બનાવવામાં આવી છે.


આ પણ ખાસ વાંચોઃ
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...


દુનિયાના સૌથી આલીસાન મહેલમાં રહે છે સુલ્તાન-
બ્રુનેઈના સુલ્તાન જે મહેલમાં રહે છે તે મહેલમાં 1700થી પણ વધુ રૂમ છે. આ મહેલને દુનિયાનો સૌથી મોટો અને આલીસાન મહેલ માનવામાં આવે છે. સુલ્તાનને ગાડીઓનો વધુ શોખ હોવાના કારણે તેમની પાસે 7000થી પણ વધુ કાર છે.


આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?