Holi 2021: US નેવી બેન્ડે ગાયું સ્વદેશ ફિલ્મનું `યે જો દેશ હૈ મેરા..., સાંભળીને રૂવાડાં ઊભા થઈ જશે
અમેરિકાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઈકલ એમ ગિલ્ડે દ્વારા ગાવામાં આવેલું એક હિન્દી ગીત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર હતા. બંને એક ડિનર મીટિંગ દરમિયાન મળ્યા હતા.
વોશિંગ્ટન: અમેરિકાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઈકલ એમ ગિલ્ડે દ્વારા ગાવામાં આવેલું એક હિન્દી ગીત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર હતા. બંને એક ડિનર મીટિંગ દરમિયાન મળ્યા હતા.
સંધુએ શેર કર્યો વીડિયો
ફિલ્મ સ્વદેશના ગીત યે જો દેશ હૈ મેરા.... ગાતા અમેરિકાના નેવલ અધિકારીઓનો એક વીડિયો ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે આ એક મિત્રતાનું બંધન છે. જેને ક્યારેય તોડી શકાય નહીં.
Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ
PICS: જબરી શોધ થઈ આ તો...આ માસ્ક તમને વાયરસથી પણ બચાવશે અને ખાતી વખતે નડશે પણ નહીં
ઈમરાન ખાનનો આ એક PHOTO વાયરલ થતા જ દુનિયામાં હડકંપ મચ્યો, ચારે તરફથી ટીકાનો વરસાદ
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube