LAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર સમગ્ર વિશ્વની નજર, UN અને અમેરિકાના મહત્વના નિવેદન
પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. પહેલા સંયુક્ત રાષ્ટ્ર અને હવે અમેરિકાએ `શાંતિપૂર્ણ સમાધાન`ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે.
વોશિંગ્ટન: પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. પહેલા સંયુક્ત રાષ્ટ્ર અને હવે અમેરિકાએ 'શાંતિપૂર્ણ સમાધાન'ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube