Muslim Population: અહીં નથી એક પણ મુસ્લિમ કે નથી પોતાની સેના, શું તમે જાણો છો આ દેશનું નામ?
Muslim Population: UAE, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં મુસ્લિમોની નોંધપાત્ર સંખ્યા છે. પરંતુ શું તમે એવા દેશનું નામ જાણો છો જ્યાં એક પણ મુસ્લિમ નથી. જો નહીં, તો ચાલો તમને જણાવીએ.
This Country have no Muslim Population: વિશ્વમાં સૌથી વધુ ધર્મનું પાલન કરનારા લોકો ખ્રિસ્તી છે. આ યાદીમાં ઈસ્લામ બીજા ક્રમે આવે છે. તેમની સૌથી વધુ સંખ્યા મધ્ય પૂર્વ એશિયામાં છે. UAE,સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં મુસ્લિમો મોટી સંખ્યામાં છે. પરંતુ શું તમે એવા દેશનું નામ જાણો છો જ્યાં એક પણ મુસ્લિમ જોવા મળતો નથી. જો નહીં, તો ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો
નોટરાઇઝ્ડ કે રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ? ભાડા પર ઘર આપતા પહેલાં જાણી લેજો
8 ફિલ્મો જે કોઈ અન્ય માટે લખાઈ અને બીજાને મળ્યો જશ, ના પાડનારને થયો અફસોસ
પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી! આ સફેદ વસ્તુનો કરો ઉપયોગ
આ દેશ દુનિયાના સૌથી સુંદર દેશોમાંનો એક છે. એટલું જ નહીં, તે સૌથી નાનો દેશ પણ છે. હવે આટલી બધી હિંટ આપ્યા પછી તમને નામ તો ખબર જ હશે. જો તમે હજુ પણ નથી જાણતા તો ચાલો જણાવીએ. આ દેશનું નામ વેટિકન સિટી છે. અહીં મુસ્લિમોની સંખ્યા શૂન્ય છે. વેટિકન સિટી ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ છે. તેના વડા પોપ છે. આ દેશમાં પોપના શાસનને કારણે અહીં એક પણ મુસ્લિમ વ્યક્તિ રહેતો નથી.
વર્ષ 2019ના આંકડા અનુસાર વેટિકન સિટીની વસ્તી 453 છે. અહીં પોતાની કોઈ સેના નથી. આ દેશ ઇટાલીની રાજધાની રોમની અંદર આવેલો છે. તમે વિચારતા જ હશો કે જ્યારે આ દેશની પોતાની સેના નથી તો ડિફેન્સ કેવી રીતે કરે છે, ઈટાલીની સેનાના સ્વિસ ગાર્ડ વેટિકન સિટીની રક્ષા કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો
12 વર્ષ પછી ચંદ્રગ્રહણનો અદ્ભુત સંયોગ, આ રાશિઓને 10 દિવસ સુધી લાભ જ લાભ!
NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને ચોંકી જશો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3962 કેસ નોંધાયા, 22 લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube