NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Radhika Merchant: દેશના પ્રખ્યાત બિઝનેસ મેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ NMACC ખાતે મ્યુઝિકલ શો 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક' હોસ્ટ કર્યો હતો. 3 મે, 2023 ના રોજ આયોજિત આ ઇવેન્ટમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ઇવેન્ટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. 

NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Radhika Merchant: દેશના પ્રખ્યાત બિઝનેસ મેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ NMACC ખાતે મ્યુઝિકલ શો 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક' હોસ્ટ કર્યો હતો. 3 મે, 2023 ના રોજ આયોજિત આ ઇવેન્ટમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ઇવેન્ટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ત્યારે રાધિકા મર્ચન્ટે તેના અદભૂત લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રાધિકાના ડ્રેસ વિશે વાત કરીએ તો, તે અદભૂત પ્લીટ્સ સાથે હેન્ડ પેઇન્ટેડ મિડી ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી..

જોકે કેટલાક અહેવાલ પ્રમાણે હવે આ ડ્રેસની કિંમત સામે આવી છે.. જે જાણીને તમે ચોક્કસ ચોકી જશો..આ મિડી ડ્રેસ ફેશન લેબલ AJનો છે અને તેની કિંમત 58,100 રૂપિયા છે. તેણે હીરાના લોકેટ, નાની હીરાની બુટ્ટીઓ અને સેન્ડલ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો. 

No description available.

આ પહેલા 2023માં રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી કલચરલ સેન્ટરમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં કોર્સેટ અને સ્કર્ટ પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટની ફેશન સેન્સ અને ગોર્જીયસ લુક લોકોને ખુબ પસંદ આવે છે અને તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે..અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, જેઓ એકબીજાને બાળપણથી ઓળખતા હતા, જાન્યુઆરી 2023 માં સગાઈ કરી હતી. તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો:
દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ વચ્ચે બબાલ
રાશિફળ 04 મે: આ જાતકોને આજે મહેનતનું મીઠું ફળ ચાખવાનો દિવસ, બિઝનેસમાં પુષ્કળ નફો થાય
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ, રોગ-દોષથી મળશે મુક્તિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news