Viral News: મરણપથારીએ પડેલી પત્નીએ વ્યક્ત કરી એવી `અંતિમ ઈચ્છા`...પતિના હોશ ઉડી ગયા, હચમચી ગયો
સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે.
Strange last wish: સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે મહિલા ગંભીર રોગ સામે ઝઝૂમી રહી છે અને તેના જીવનમાં વધુમાં વધુ 9 મહિના બચ્યા છે. આ બધા વચ્ચે બીમાર પત્ની પતિને કહે છે કે તેની એક અંતિમ ઈચ્છા છે.
રિપોર્ટ મુજબ મહિલા ગણતરીના મહિનાની મહેમાન છે. જે બીમારીથી તે પીડાય છે તેનો અંતિમ સ્ટેજ ચાલી રહ્યો છે. ડોક્ટરોએ આ વ્યક્તિને જણાવ્યું કે મહિલા 4થી 5 મહિના સુધી વ્હીલચેર પર રહેશે. આઠમા મહિનામાં તે પથારીવશ થઈ જશે. મહિલાએ તેના પતિને જે અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું તે જાણીને તમને પણ આઘાત લાગી જશે.
10 વર્ષથી સાથે રહે છે પતિ પત્ની
ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ પતિએ કહ્યું છે કે અમે બંને 10 વર્ષથી સાથે છીએ. પત્નીને જે બીમારી છે તેના કારણે તેના જીવનમાં ફક્ત 9 મહિના બચ્યા છે. મેં ક્યારેય વિચાર્યું નહતું કે હું તેના વગર રહી શકીશ.
ગલવાનમાં થયેલા ઘર્ષણ અંગે સૌથી મોટો ખુલાસો, ઓસ્ટ્રેલિયન અખબારના રિપોર્ટે ડ્રેગનની પોલ ખોલી
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube