Woman Gave Birth To Nine: થોડા સમય પહેલાં એકસાથે નવ બાળકોને જન્મ આપીને ચર્ચામાં આવેલી એક મહિલા અને તેનો પરિવાર ફરી એકવાર ચર્ચામાં છે. આ મહિલાએ મોરક્કોમાં આ બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોએ એક જ સમયમાં જન્મ્યા અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાયું હતું. હવે આ તમામ બાળકો 19 મહિનાના થઇ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ 19 મહિના બાદ ઘરે પરત!
જોકે આ મહિલાનું નામ હલીમા કિસે છે. હમીલા કિસે માલીની રહેવાસી છે અને તે ડિલીવરી માટે માલીથી મોરક્કો ગઇ હતી. બાળકોનો જન્મ મે 2021 માં મોરક્કોમાં થયો હતો. અને હવે તે આ તમામ બાળકો સાથે ફરત માલી પરત ફરી રહી છે. તેનો અર્થ એ છે કે આટલા બાળકોની ડિલીવરી બાદ તે રેકોર્ડ 19 મહિના બાદ ઘરે પરત આવી છે. 


બાળકોમાં 5 છોકરીઓ 4 બાળકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં 13 સપ્ટેમ્બરને તમામ 9 બાળકો માતા હલીમા કિસે અને પિતા અબ્દેલકાદર અરબે સાથે માલીની રાજધાની બમાકો પહોંચ્યા છે. નવ બાળકોમાં 5 છોકરીઓના નામ કદિદિયા, ફતૈમા, હવા, એડમા, ઓમૂ છે. તો બીજી તરફ છોકરાઓના નામ મોહમદ 6, ઓમર, એલ્હાદજી અને બાહ છે. 

આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube