Covid ના નિયમોનું પાલન કરવાનો ક્રેઝ, બ્રા અને પેન્ટીમાં આવી ગઇ મહિલા, ડ્રેસનું બનાવી દીધું માસ્ક
આઈસ્ક્રીમ પાર્લરમાં એક મહિલાએ બધાની સામે પોતાના કપડા ઉતાર્યા અને બ્રા અને પેન્ટીમાં આવી ગઇ. તે તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.
નવી દિલ્હીઃ આઈસ્ક્રીમ પાર્લરમાં એક મહિલાએ બધાની સામે પોતાના કપડા ઉતાર્યા અને બ્રા અને પેન્ટીમાં આવી ગઇ. તે તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.
કોવિડ નિયમોનું પાલન કરવાનો ક્રેઝ
Daily Star ના સમાચાર અનુસાર, આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે મહિલાએ એ પણ ન જોયું કે તે આઈસ્ક્રીમ પાર્લરમાં બે નાના બાળકો તેમના પિતા સાથે છે અને બાળકો તેને જોઈ રહ્યા છે. તે કોવિડ નિયમોનું પાલન કરવાના ઘેલછામાં એટલી હદ સુધી પહોંચી ગઈ હતી કે જાહેર સ્થળની કોઈ શરમ અને કાળજી રાખી નહોતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube