Grandmother Love Story: કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં ઉંમર નથી જોવાતી. આવુ જ કંઈક થયુ ઈટલીના રોમમાં રહેતા કુરાન મકૈનની સાથે. 25 વર્ષના કુરાન મકૈને પોતાનાથી 37 વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કરી લીધા, જેની ઉંમર 62 વર્ષ હતી. બંનેનું પહેલુ બાળક પણ ટૂંક સમયમાં આ દુનિયામાં આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકના આગમનનાં સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર લોકો આ દંપતીને ટ્રોલ કરવા લાગ્યા. લોકોનું કહેવુ છે કે કુરાન પોતાના લુકનાં કારણે પત્ની કરતા પણ વધુ ઉંમરલાયક દેખાય છે. એક વીડિયોમાં કુરાન અને ચેરિલ ડાન્સ કરે છે, જેને હજારો લોકો જોઈ ચૂક્યા છે. પરંતુ આ વીડિયો પર જે કમેન્ટ આવી છે, તેનાથી કુરાન ખૂબ જ પરેશાન છે. કુરાનનાં નવા હેરસ્ટાઈલનાં કારણે તે વધુ ઉંમરલાયક દેખાય છે.


આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી


 ચેરીલને ખૂબ જ મોંઘી રીંગ આપીને પ્રપોઝ કરી હતી
કુરન અને ચેરીલનું પહેલુ બાળક સરોગસીથી આવનાર છે. જોકે ચેરીલ પહેલેથી જ ચાર બાળકોની માતા અને 17 બાળકોની દાદી છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. ત્યારે કેરટેકર કુરાનની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે ચેરીલના પુત્ર ક્રિસ દ્વારા ચલાવવામાં આવતી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. નવેમ્બર 2020માં, કુરાન પ્રથમવાર શેરિલને સ્ટોરમાં કેશિયર તરીકે કામ કરતી વખતે જોયો અને તેના પ્રેમમાં પડ્યો. કુરાને જુલાઈ 2021માં શેરિલને પ્રપોઝ કર્યું અને બંનેએ એક જ વર્ષે લગ્ન કરી લીધા. કુરાને શેરિલને ખૂબ જ મોંઘી રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું. તે કહે છે કે શેરિલને તેની પત્ની તરીકે પસંદ કરવા પાછળ ઘણા કારણો છે.


આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube